હજારો વર્ષોથી, પશુપાલકોએ પ્રાણીઓને મોસમી ચરાઈ વિસ્તારો તરફ વ્યૂહાત્મક રીતે દોર્યાં છે. પશુપાલન તરીકે ઓળખાતી આ વિચરતી જીવનપદ્ધતિએ 20મી સદી સુધી તેમને સંપત્તિ, સામાજિક દરજ્જો અને રાજકીય સ્વતંત્રતા આપી. પરંતુ છેલ્લા એક સદીમાં, રાજકીય અને આર્થિક નીતિઓ આ સમુદાયો વિરુદ્ધ કામ કરતી રહી છે. આધુનિક પશુપાલનના પડકારોને નજીકથી જાણો. [એન્ટોન બોગાટી દ્વારા નિર્દેશિત, એડિસન એન્ડરસન દ્વારા વર્ણિત, જેમ મિસિરલિઓગ્લુનું સંગીત, વર્કપ્લેવર્ક].

