આજે વધુ ખુશ રહેવા તમે કરી શકો એવી એક વાત
463,185 plays|
Sonja Lyubomirsky |
TEDNext 2025
• November 2025
શું કોઈ પણ વ્યક્તિ વધુ ખુશ થઈ શકે છે? મનોવૈજ્ઞાનિક સોન્યા લ્યુબોમિર્સ્કી તેમની લેબમાં આ પ્રશ્નનો અભ્યાસ કરે છે. તેઓ “હેપીનેસ ઇન્ટરવેન્શન”—ખુશી વધારવાના ઉપાયો—પર પ્રયોગો કરીને કયા પ્રકારનાં પગલાં આ ઇચ્છિત લાગણી જગાવે છે તે શોધે છે. આ ટૂંકી ટૉકમાં, તેઓ તેમના કામનાં પરિણામો શૅર કરે છે: એક નાનો બદલાવ જે તમારા સંબંધોને બદલી શકે છે અને તમને ખુશીના માર્ગ પર આગળ વધારી શકે છે.
