જંગલો દૂર અને માંનવજાતિ અલાયદા પ્રાકૃતિક સ્ત્રોત હોવા જરૂરી નથી.
તેના બદલે, આપણે તેને આપણે જ્યાં છીએ ત્યાંજ વિસ્તરી શકીએ -- શહેરો માં પણ. પ્રાકૃતિક
ઉદ્યોગસાહસિક અને TED સહયોગી શુભેંદુ શર્મા અતિ ઘટ્ટ, જૈવાવિવિધતા ધરાવતા સ્થાનિક પ્રજાતિના વૃક્ષોવાળા નાના જંગલો, શહેરી વિસ્તારમાં, ઇજનેરી માટી, જીવાણુઓ અને જૈવીક કચરો જે ઉદીપકનું કામ કરે છે, તેના દ્વારા ઉછેરે છે. આ અનુસરણથી તે વર્ણવે છે કે, ૧૦૦ વર્ષ જૂના જેવા જંગલ ૧૦ વર્ષમાં કઈરીતે ઉછેરી શકીયે. અને શીખો કઈરીતે નાના જંગલની મિજબાનીનો ભાગ બનાવું.
