શ્લૉમૉ બૅનાર્ત્ઝી - આવતીકાલને આવતીકાલ માટે બચાવો
આવતાં અઠવાડીયાંથી પૈસા બચાવવાનું તો સમજાય, પરંતુ આજ ઘડીએથી કંઇ કરવાનું હોય તો? સામાન્ય રીતે, તો આપણે ખર્ચ કરી નાખીએ. અર્થશાસ્ત્રી શ્લૉમૉ બૅનાર્ત્ઝીનું કહેવું છે કે નિવૃતિમાટે બચત કરવામાં આ જ તો મોટી આડખીલી છે, અને પૂછે છેઃ વર્તણૂંકના આ પડકારને આપણે વર્તણૂંકના ઉપાયમાં કઇ રીતે ફેરવી નાખી શકીએ?

