લોકો વિચિત્ર વસ્તુઓ કેમ માને છે
8,551,971 plays|
માઇકલ શેરર |
TED2006
• February 2006
શા માટે લોકો વર્જિન મેરીને ચીઝ સેન્ડવિચ પર જુએ છે અથવા "સ્ટેરવે ટૂ હેવન" માં રાક્ષસી ગીતો સાંભળે છે? વિડિઓ અને સંગીતનો ઉપયોગ કરીને, શંકાસ્પદ માઇકલ શર્મર બતાવે છે કે આપણે કેવી રીતે પોતાને માનવા માટે રાજી કરીએ છીએ - અને તથ્યોને અવગણીએ છીએ.