લેખક અને કલાકાર જોની સન કહે છે, તમારી એકલતા, ઉદાસી અને ડરથી ખુલ્લા હ્રદયનાં અને સંવેદનશીલ રહેવાથી તમને આરામ મળે છે અને ઓછું એકલવાયું લાગે છે, તેમનાં જાતે દોરેલાં ચિત્રોથી ભરેલી પ્રામાણિક વાતોમાં, સન કહે છે કે કેવી રીતે કોઈ બહારના વ્યક્તિની અનુભૂતિ વિશે વાર્તાઓ કહેવામાં તેને અનપેક્ષિત સમુદાયમાં પ્રવેશ કરવામાં મદદ મળી અને ઘોર અંધકારમાં પ્રકાશની એક નાની ચમક મળી.
