જિઆ જિયાંગ સાહસિકતાથી હિંમતભેર કોઈ પ્રદેશો માં આવે છે જેથી આપણા માં ના ઘણા ડરતા હોય છે.અસ્વીકાર.100 દિવસ માટે અસ્વીકારની માંગણી કરીને - કોઈ અજાણ્યા વ્યક્તિને રેસ્ટરન્ટમાં "બર્ગર રિફિલ" ની વિનંતી કરવા માટે $ 100 નું ઉધાર લેવાનું કહેવાથી - જિયાંગે પોતાને દુઃખ અને શરમ માટે છોઙી કરી દીધો જે અસ્વીકાર વારંવાર લાવે છે અને, પ્રક્રિયામાં,શોધ્યું કે ખાલી તમે જે ઇચ્છો છો તે પૂછવાથી શક્યતાઓ ખુલી શકે છે જ્યાં તમે મૃત અંતો મેળવવાની અપેક્ષા રાખશો.
