ભારત કેમ બે દેશોમાં વિભાજિત થયું? - હિમાંતી રોય
4,911,788 plays|
Haimanti Roy |
TED-Ed
• June 2021
૧૯૪૭ માં, બ્રિટીશ વાઇસરોયે જાહેરાત કરી હતી કે ૨૦૦ વર્ષ બ્રિટીશ શાસન બાદ ભારત આઝાદી મેળવશે અને હિંદુ ભારત અને મુસ્લિમ પાકિસ્તાનમાં ભાગલા પામશે. જેનું અનુસરણ ઇતિહાસનું સૌથી મોટું અને લોહિયાળ દબાણયુક્ત સ્થળાંતર હતું: આશરે 1 મિલિયન લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ હિંસક પરિણામનું કારણ શું છે? હિમાંતી રોયે ભારતના ભાગલાની કાયમી વારસોની વિગતો આપી છે. [જાગૃતિ ખીરવાર દ્વારા દિગ્દર્શિત
