લોકો ખોટી વસ્તુઓ કરતા કેમ ગભરાય છે?-
919,455 plays|
Gerd Gigerenzer |
TED-Ed
• February 2020
આખો પાઠ જુઓ: https://ed.ted.com/lessons/how-likely-is-a-shark-attack-gerd-gigerenzer
એક નવી દવા કે જે હ્રદયરોગનાં હુમલાને 40% સુધી ઘટાડે છે. શાર્ક અટેકની સંખ્યા બમણી થઈ ગઈ છે. એક લીટર સોડા એક દિવસમાં પીવાથી તમારી કેન્સર થવાની સંભાવના બમણી થાય છે. આ બધા ઉદાહરણો છાપામાં દર્શાવાય છે પરંતુ તે ગેરમાર્ગે દોરનારા હોઈ શકે છે. તો તમે જોખમની ગણતરી કઈ રીતે કરી શકો? ગેર્ડ ગિગેરેન્ઝર તમને સાપેક્ષ અને નિરપેક્ષ જોખમ વચ્ચેનો ભેદ સમજાવે છે.
ગેર્ડ ગિગેરેન્ઝર નો પાઠ, વિસોરમા વડે નિર્દેશિત.
