લોકો ચેટજીપીટીની જેમ કેમ બોલવા લાગ્યા છે?
1,070,017 plays|
Adam Aleksic |
TEDNext 2025
• November 2025
શબ્દશાસ્ત્રી આદમ એલેક્સિચ કહે છે કે અલ્ગોરિધમ્સ અને એઆઈ માત્ર આપણને વાસ્તવિકતા નથી બતાવતા — તેઓ તેને એવી રીતે વિકૃત કરે છે કે લોકોનું શોષણ કરીને નફો કમાવવા માટે બનેલા પ્લેટફોર્મ્સને ફાયદો થાય. ચેટજીપીટી આપણી શબ્દપસંદગીને કેવી રીતે પ્રભાવિત કરે છે અને સ્પોટિફાય માહિતીના સમૂહને નવી સંગીતશૈલીમાં કેવી રીતે ફેરવે છે, તેમાંથી તેઓ બતાવે છે કે નવી ટેકનોલોજી અર્ધજાગ્રત રીતે આપણી ભાષા, વલણો અને ઓળખની ભાવનાને આકાર આપે છે. તેઓ કહે છે, “આ તટસ્થ સાધનો નથી,” અને આપણને સતત પોતાને પૂછવા પ્રોત્સાહિત કરે છે: હું કેવી રીતે પ્રભાવિત થઈ રહ્યો છું?
